કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ નોટ
Posted On:
08 MAR 2022 11:52AM by PIB Ahmedabad
ભારતના બંધારણની કલમ 217 ની કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, મણિપુરના વધારાના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી અહનથેમ બિમોલ સિંહને તારીખ 08.03.2022 ના રોજ અધિસૂચના જારી કર્યા થી આ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કર્યા છે. આ નિમણૂક તેઓ ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1803870)
Visitor Counter : 205