સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
28 FEB 2022 9:13AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 177.50 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,02,601 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.24% છે
સાજા થવાનો દર હાલમાં 98.56% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 16,765 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,07,686 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,013 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.11% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.17% છે
કુલ 76.74 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,23,828 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1801703)
Visitor Counter : 227