PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 25 FEB 2022 6:49PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 176.86 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,34,235 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.31% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.49% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 26,988 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,22,46,884 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,166 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 1.28% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.48% છે
  • કુલ 76.45 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 10,30,016 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

Image

 

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 175.46 કરોડને પાર

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1800957

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1800952

Tweet links

SD/GP/JD


(Release ID: 1801191) Visitor Counter : 211


Read this release in: English , Hindi , Marathi , Manipuri