સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
20 FEB 2022 9:27AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 175.37 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,24,187 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.52% છે
સાજા થવાનો દર હાલમાં 98.28% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 48,847 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,20,86,383 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19,968 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.68% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.27% છે
કુલ 75.93 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,87,766 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1799753)
Visitor Counter : 255