PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 08 FEB 2022 6:18PM by PIB Ahmedabad

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 170.21 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ  9,94,891 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 2.35છે
  • સાજા થવાનો દર હાલમાં 96.46નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,80,456 દર્દીઓ સાજા થયાકુલ વધીને 4,08,40,658 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 67,597 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 5.02પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 8.30છે
  • કુલ 74.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યાછેલ્લા ચોવિસ કલાકમાં 13,46,534 ટેસ્ટ કરાયા

 

#Unite2FightCorona       #IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

Image  

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 170.21કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1796373

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1796372

કોવિડ-19 વેક્સિનેશનની તાજી માહિતી-દિવસ 388
વધુ વિગત માટેઃ 
 https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1796284

Tweet links

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1796661) Visitor Counter : 142