સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 169.63 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 14.70 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 96.19%

છેલ્લા 24 કલાકમાં 83,876 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,08,938

સાપ્તાહિક પોઝિટિવિટી દર 9.18%

Posted On: 07 FEB 2022 9:24AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 14.70 લાખ ( 14,70,053) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 169.63 કરોડ (1,69,63,80,755)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,88,18,564 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,97,781

બીજો ડોઝ

99,03,933

Precaution Dose

36,60,707

FLWs

પ્રથમ ડોઝ

1,84,01,732

બીજો ડોઝ

1,73,20,283

સાવચેતી ડોઝ

47,91,948

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,94,74,550

 

બીજો ડોઝ

58,41,998

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

54,49,45,193

બીજો ડોઝ

41,62,01,224

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,10,28,565

બીજો ડોઝ

17,40,94,991

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,54,12,674

બીજો ડોઝ

10,84,67,154

સાવચેતી ડોઝ

64,38,022

સાવચેતી ડોઝ

1,48,90,677

કુલ

1,69,63,80,755

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,06,60,202 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,99,054 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 96.19% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00147NT.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 83,876 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023Q5K.jpg

 

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 11,08,938. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 2.62% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MLTE.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,56,363 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 74.15 કરોડથી વધારે (74,15,61,587) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 9.18% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 7.25% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TWZ4.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796053) Visitor Counter : 197