PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
04 FEB 2022 5:37PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 168.47 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 14,35,569 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 3.42% છે
- સાજા થવાનો દર હાલમાં 95.39% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,46,674 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,00,17,088 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,49,394 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 9.27% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 12.03% છે
- કુલ 73.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,11,666 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 145.68 કરોડને પાર
વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795293
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795285
Tweet Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1795659)
Visitor Counter : 167