PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 19 JAN 2022 6:10PM by PIB Ahmedabad

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 158.88 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 18,31,000 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 4.83% છે
  • સાજા થવાનો દર હાલમાં 93.88% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,88,157 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,55,83,039 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,82,970 નવા કેસ નોંધાયા
  • અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8,961 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 0.79 ટકાનો વધારો
  • દૈનિક પોઝિટિવીટી દર 15.13% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 15.53% છે
  • કુલ 70.74 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 18,69,642 ટેસ્ટ કરાયા

 

 #IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 158.88 કરોડને પાર

વિગતઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1790725

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગતઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1790725

ટ્વીટ લિન્ક્સ

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1791066) Visitor Counter : 221