PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
17 JAN 2022 6:25PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 157.20 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,56,341 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 4.43% છે
- સાજા થવાનો દર હાલમાં 94.27% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 1,51,740 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,52,37,461 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,58,089 નવા કેસ નોંધાયા
- અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8,209 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 6.02 ટકાનો વધારો
- દૈનિક પોઝિટિવીટી દર 19.65% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 14.41% છે
- કુલ 70.37 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 13,13,444 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
રાજ્ય મુજબ ઓમિક્રોનની સ્થિતિ
S. No.
|
State
|
No. of Omicron Cases
|
Discharged/Recovered/Migrated
|
1
|
મહારાષ્ટ્ર
|
1,738
|
932
|
2
|
પશ્ચિમ બંગાળ
|
1,672
|
22
|
3
|
રાજસ્થાન
|
1,276
|
1,040
|
4
|
દિલ્હી
|
549
|
57
|
5
|
કર્ણાટક
|
548
|
26
|
6
|
કેરાલા
|
536
|
140
|
7
|
ઉત્તર પ્રદેશ
|
275
|
6
|
8
|
તેલંગણા
|
260
|
47
|
9
|
તામિલનાડુ
|
241
|
241
|
10
|
ગુજરાત
|
236
|
186
|
11
|
ઓડિશા
|
201
|
8
|
12
|
હરિયાણા
|
169
|
160
|
13
|
આંધ્ર પ્રદેશ
|
155
|
9
|
14
|
ઉત્તરાખંડ
|
93
|
83
|
15
|
મેઘાલય
|
75
|
10
|
16
|
પંજાબ
|
61
|
61
|
17
|
બિહાર
|
27
|
0
|
18
|
જે એન્ડ કે (યુટી)
|
23
|
10
|
19
|
ગોવા
|
21
|
21
|
20
|
ઝારખંડ
|
14
|
14
|
21
|
મધ્યપ્રદેશ
|
10
|
10
|
22
|
આસામ
|
9
|
9
|
23
|
છત્તીસગઢ
|
8
|
8
|
24
|
એ એન્ડ એન ટાપુ
|
3
|
0
|
25
|
ચંદિગઢ
|
3
|
3
|
26
|
લદાખ
|
2
|
2
|
27
|
પુડુચેરી
|
2
|
2
|
28
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
29
|
મણિપુર
|
1
|
1
|
|
Total
|
8,209
|
3,109
|
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 155.39 કરોડને પાર
વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1790406
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1789813
Tweet Links:-
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1790587)
Visitor Counter : 198