સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 153.80 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 85 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 96.01%

છેલ્લા 24 કલાકમાં 1,94,720 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (9,55,319)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (9.82%)

Posted On: 12 JAN 2022 10:07AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 85 લાખ ( 85,26,240) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 153.80 કરોડ (1,53,80,08,200)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,64,73,522 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,89,399

બીજો ડોઝ

97,56,646

સાવચેતી ડોઝ

9,19,729

FLWs

પ્રથમ ડોઝ

1,83,87,898

બીજો ડોઝ

1,70,01,530

સાવચેતી ડોઝ

4,90,048

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

2,82,74,847

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

51,82,89,584

બીજો ડોઝ

35,80,10,162

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,66,15,970

બીજો ડોઝ

15,78,39,633

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,25,47,749

બીજો ડોઝ

9,90,09,067

સાવચેતી ડોઝ

4,75,938

સાવચેતી ડોઝ

18,85,715

કુલ

1,53,80,08,200

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,46,30,536 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 60,405 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 96.01% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017LRE.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 1,94,720 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KSET.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 9,55,319 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 2.65% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035Z4X.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,61,900 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 69.52 કરોડથી વધારે (69,52,74,380) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 9.82% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 11.05% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0047YC2.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789315) Visitor Counter : 215