સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
12 JAN 2022 9:28AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 153.80 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 9,55,319 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 2.65% છે
સાજા થવાનો દર હાલમાં 96.01% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 60,405 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,46,30,536 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,94,720 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 11.05% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 9.82% છે
કુલ 69.52 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
1281
|
499
|
2
|
રાજસ્થાન
|
645
|
402
|
3
|
દિલ્હી
|
546
|
57
|
4
|
કર્ણાટક
|
479
|
26
|
5
|
કેરાલા
|
350
|
140
|
6
|
પશ્ચિમ બંગાળ
|
294
|
10
|
7
|
ઉત્તર પ્રદેશ
|
275
|
6
|
8
|
ગુજરાત
|
236
|
186
|
9
|
તામિલનાડુ
|
185
|
185
|
10
|
હરિયાણા
|
162
|
146
|
11
|
તેલંગણા
|
123
|
47
|
12
|
ઓડિશા
|
102
|
8
|
13
|
આંધ્ર પ્રદેશ
|
54
|
9
|
14
|
બિહાર
|
27
|
0
|
15
|
પંજાબ
|
27
|
16
|
16
|
ગોવા
|
21
|
19
|
17
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
13
|
5
|
18
|
મધ્ય પ્રદેશ
|
10
|
10
|
19
|
આસામ
|
9
|
9
|
20
|
ઉત્તરાખંડ
|
8
|
8
|
21
|
છત્તીસગઢ
|
5
|
5
|
22
|
મેઘાલય
|
5
|
4
|
23
|
આંદામાન અને નિકોબાર
|
3
|
0
|
24
|
ચંદિગઢ
|
3
|
3
|
25
|
પોંડિચેરી
|
2
|
2
|
26
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
27
|
લદાખ
|
1
|
1
|
28
|
મણિપુર
|
1
|
1
|
|
કુલ
|
4868
|
1805
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1789312)
Visitor Counter : 262