ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
KMS 2021-22માં (09.01.2022 સુધીમાં) 532.86 LMT ડાંગરની ખરીદી કરવામાં આવી
આજદિન સુધીમાં, પંજાબમાં સૌથી વધુ 1,86,85,532 MTની ખરીદી કરવામાં આવી
રૂપિયા 1,04,441.45 કરોડના લઘુતમ ટેકાના ભાવ મૂલ્ય સાથે 64.07 લાખ ખેડૂતોને ફાયદો થયો
Posted On:
10 JAN 2022 5:10PM by PIB Ahmedabad
ખરીફ માર્કેટિંગ મોસમ (KMS) 2021-22 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)થી ડાંગરની ખરીદીની કામગીરી અગાઉના વર્ષની જેમ જ સરળતાથી આગળ વધી રહી છે.
KMS 2021-22 દરમિયાન 09.01.2022 સુધીમાં ડાંગરનું ઉત્પાદન કરતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો ચંદીગઢ, ગુજરાત, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, NEF (ત્રિપુરા), બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી 532.86 LMT કરતાં વધારે ડાંગરની ખરીદી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં રૂપિયા 1,04,441.45 કરોડના લઘુતમ ટેકાના ભાવ મૂલ્ય સાથે અંદાજે 64.07 લાખ ખેડૂતોને ફાયદો થયો છે.
KMS 2021-22 દરમિયાન રાજ્યવાર ડાંગરની ખરીદીની સ્થિતિ (09.01.2022 સુધીમાં)/10.01.2022 સુધીની સ્થિતિ મુજબ
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
ડાંગરની ખરીદીનો જથ્થો (MT)
|
લાભ પ્રાપ્ત થયો હોય તેવા ખેડૂતોની સંખ્યા
|
MSPનું મૂલ્ય (રૂપિયા કરોડમાં)
|
આંધ્રપ્રદેશ
|
1531087
|
214729
|
3000.93
|
તેલંગાણા
|
6554739
|
967134
|
12847.29
|
આસામ
|
13
|
3
|
0.03
|
બિહાર
|
1387525
|
181612
|
2719.55
|
ચંદીગઢ
|
27286
|
1781
|
53.48
|
છત્તીસગઢ
|
6765986
|
1690459
|
13261.33
|
ગુજરાત
|
109513
|
22886
|
214.65
|
હરિયાણા
|
5530596
|
310083
|
10839.97
|
હિમાચલપ્રદેશ
|
27628
|
5851
|
54.15
|
ઝારખંડ
|
55315
|
11207
|
108.42
|
જમ્મુ અને કાશ્મીર
|
40520
|
8724
|
79.42
|
કેરળ
|
186675
|
71989
|
365.88
|
મધ્યપ્રદેશ
|
3184827
|
467771
|
6242.26
|
મહારાષ્ટ્ર
|
551601
|
188643
|
1081.14
|
ઓડિશા
|
1729048
|
335678
|
3388.93
|
પંજાબ
|
18685532
|
924299
|
36623.64
|
NEF (ત્રિપુરા)
|
6465
|
2992
|
12.67
|
તમિલનાડુ
|
703388
|
101218
|
1378.64
|
ઉત્તરપ્રદેશ
|
4650290
|
656162
|
9114.57
|
ઉત્તરાખંડ
|
1156066
|
56034
|
2265.89
|
પશ્ચિમ બંગાળ
|
395000
|
186696
|
774.20
|
રાજસ્થાન
|
7357
|
563
|
14.42
|
કુલ
|
53286457
|
6406514
|
104441.45
|
KMS 2020-21 દરમિયાન રાજ્યવાર ડાંગરની ખરીદીની સ્થિતિ (09.01.2022 સુધીમાં)/10.01.2022 સુધીની સ્થિતિ મુજબ
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
ડાંગરની ખરીદીનો જથ્થો (MT)
|
લાભ પ્રાપ્ત થયો હોય તેવા ખેડૂતોની સંખ્યા
|
MSPનું મૂલ્ય (રૂપિયા કરોડમાં)
|
આંધ્રપ્રદેશ
|
8457120
|
803945
|
15967.04
|
તેલંગાણા
|
14108787
|
2164354
|
26637.39
|
આસામ
|
211615
|
20401
|
399.53
|
બિહાર
|
3558882
|
497097
|
6719.17
|
ચંદીગઢ
|
28349
|
1575
|
53.52
|
છત્તીસગઢ
|
7124639
|
2053490
|
13451.32
|
દિલ્હી
|
0
|
0
|
0.00
|
ગુજરાત
|
110244
|
23799
|
208.14
|
હરિયાણા
|
5654735
|
549466
|
10676.14
|
હિમાચલ પ્રદેશ
|
0
|
0
|
0.00
|
ઝારખંડ
|
629061
|
104092
|
1187.67
|
જમ્મુ અને કાશ્મીર
|
38119
|
7385
|
71.97
|
કર્ણાટક
|
206204
|
54319
|
389.31
|
કેરળ
|
764885
|
252160
|
1444.10
|
મધ્યપ્રદેશ
|
3726554
|
587223
|
7035.73
|
મહારાષ્ટ્ર
|
1898993
|
624292
|
3585.30
|
ઓડિશા
|
7732713
|
1394647
|
14599.36
|
પુડુચેરી
|
0
|
0
|
0.00
|
પંજાબ
|
20282433
|
1057674
|
38293.23
|
NEF (ત્રિપુરા)
|
24239
|
14434
|
45.76
|
તમિલનાડુ
|
4490222
|
852152
|
8477.54
|
ઉત્તરપ્રદેશ (પૂર્વ)
|
4287395
|
670136
|
8094.60
|
ઉત્તરપ્રદેશ (પશ્ચિમ)
|
2396882
|
352150
|
4525.31
|
સંપૂર્ણ ઉત્તરપ્રદેશ
|
6684277
|
1022286
|
12619.91
|
ઉત્તરાખંડ
|
1072158
|
78129
|
2024.23
|
પશ્ચિમ બંગાળ
|
2779064
|
949362
|
5246.87
|
સંપૂર્ણ ભારતમાં કુલ
|
89583293
|
13112282
|
169133.26
|
SD/GP/JD
(Release ID: 1788971)
Visitor Counter : 238