સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 JAN 2022 9:17AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 151.94 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 7,23,619 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 2.03% છે
સાજા થવાનો દર હાલમાં 96.62% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 46,569 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,45,00,172 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,79,723 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 13.29% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 7.92% છે
કુલ 69.16 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
1216
|
454
|
2
|
રાજસ્થાન
|
529
|
305
|
3
|
દિલ્હી
|
513
|
57
|
4
|
કર્ણાટક
|
441
|
26
|
5
|
કેરાલા
|
333
|
93
|
6
|
ગુજરાત
|
236
|
186
|
7
|
તામિલનાડુ
|
185
|
185
|
8
|
હરિયાણા
|
123
|
92
|
9
|
તેલંગણા
|
123
|
47
|
10
|
ઉત્તર પ્રદેશ
|
113
|
6
|
11
|
ઓડિશા
|
74
|
8
|
12
|
આંધ્ર પ્રદેશ
|
28
|
9
|
13
|
પંજાબ
|
27
|
16
|
14
|
પશ્ચિમ બંગાળ
|
27
|
10
|
15
|
ગોવા
|
19
|
19
|
16
|
મધ્ય પ્રદેશ
|
10
|
10
|
17
|
આસામ
|
9
|
9
|
18
|
ઉત્તરાખંડ
|
8
|
5
|
19
|
મેઘાલય
|
4
|
3
|
20
|
આંદામાન અને નિકોબાર
|
3
|
0
|
21
|
ચંદિગઢ
|
3
|
3
|
22
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
3
|
3
|
23
|
પોંડિચેરી
|
2
|
2
|
24
|
છત્તીસગઢ
|
1
|
1
|
25
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
26
|
લદાખ
|
1
|
1
|
27
|
મણિપુર
|
1
|
1
|
|
કુલ
|
4033
|
1552
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1788851)
Visitor Counter : 220