સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 01 JAN 2022 9:28AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 145.16 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,04,781 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.30% છે

સાજા થવાનો દર હાલમાં 98.32% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 8,949  દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,75,312 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 22,775 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.10% છે

કુલ 67.89 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

454

167

2

દિલ્હી

351

57

3

તામિલનાડુ

118

40

4

ગુજરાત

115

69

5

કેરાલા

109

1

6

રાજસ્થાન

69

61

7

તેલંગણા

62

18

8

હરિયાણા

37

25

9

કર્ણાટક

34

18

10

આંધ્ર પ્રદેશ

17

3

11

પશ્ચિમ બંગાળ

17

3

12

ઓડિશા

14

1

13

મધ્ય પ્રદેશ

9

9

14

ઉત્તર પ્રદેશ

8

4

15

ઉત્તરાખંડ

4

4

16

ચંદિગઢ

3

2

17

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

18

આંદામાન અને નિકોબાર

2

0

19

ગોવા

1

0

20

હિમાચલ પ્રદેશ

1

1

21

લદાખ

1

1

22

મણિપુર

1

0

23

પંજાબ

1

1

 

કુલ

1431

488

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1786777) Visitor Counter : 234