સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 27 DEC 2021 9:26AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 141.70 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 75,841 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.22% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 7,141 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,37,495 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,531 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.87% પહોંચ્યો, છેલ્લા 84 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 43 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.63% છે

કુલ 67.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

142

23

2

મહારાષ્ટ્ર

141

42

3

કેરાલા

57

1

4

ગુજરાત

49

10

5

રાજસ્થાન

43

30

6

તેલંગણા

38

0

7

તામિલનાડુ

41

10

8

કર્ણાટક

31

15

9

મધ્ય પ્રદેશ

9

7

10

આંધ્ર પ્રદેશ

6

1

11

પશ્ચિમ બંગાળ

6

1

12

હરિયાણા

4

2

13

ઓડિશા

4

0

14

ચંદિગઢ

3

2

15

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

16

ઉત્તર પ્રદેશ

2

2

17

હિમાચલ પ્રદેશ

1

1

18

લદાખ

1

1

19

ઉત્તરાખંડ

1

0

 

કુલ

578

151

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1785429) Visitor Counter : 202