સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 138.96 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 57લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.40%, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 6,317 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (78,190), 575 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.58%) 38 દિવસથી 1% કરતા ઓછો

Posted On: 22 DEC 2021 9:54AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 57,05,039 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 138.96 કરોડ (1,38,95,90,670)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,47,11,227 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,86,502

બીજો ડોઝ

96,57,186

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,84,345

બીજો ડોઝ

1,67,91,268

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

48,90,85,845

બીજો ડોઝ

30,06,95,171

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,21,00,064

બીજો ડોઝ

14,19,68,808

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,00,06,899

બીજો ડોઝ

9,05,14,582

કુલ

1,38,95,90,670

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,42,01,966 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 6,906 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.40% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HH73.jpg

55 દિવસથી સતત 15,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 6,317 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NA1O.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 78,190 છે, જે 575 દિવસમાં સૌથી ઓછું છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.22% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003SAY8.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,29,512 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 66.73 કરોડથી વધારે (66,73,56,171) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.58% છે જે છેલ્લા 38 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.51% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 79 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 114 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CB7D.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1784098) Visitor Counter : 183