સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 20 DEC 2021 9:27AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 137.67 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 82,267 થયું, 572 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.24% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.39% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 8,077 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,87,017 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,563 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.75% પહોંચ્યો, છેલ્લા 77 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 36 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.60% છે

કુલ 66.51 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1783328) Visitor Counter : 216