સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 05 DEC 2021 9:25AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 127.61 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 99,155 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 6,918 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,60,774 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,895 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.73% પહોંચ્યો, છેલ્લા 62 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 21 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.80% છે

કુલ 64.72 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1778171) Visitor Counter : 219