PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 25 NOV 2021 7:08PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 119.38 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સાજા થવાનો દર હાલમાં 98.33% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 10,264 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,67,962 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9,119 નવા કેસ નોંધાયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,09,940 થયું, 539 દિવસમાં સૌથી ઓછું
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.32% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.79% પહોંચ્યો, છેલ્લા 52 દિવસથી 2% કરતા ઓછો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 62 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.90% છે
  • કુલ 63.59 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****   

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1774891

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1774886

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1775156) Visitor Counter : 188


Read this release in: English , Hindi , Marathi , Manipuri