નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ટેક્સ ડિવોલ્યુશનના એકસાથે બે હપ્તા લેખે 3306.94 કરોડ રિલીઝ કરાયા


કેન્દ્ર તરફથી રાજ્ય સરકારોને સામાન્ય રીતે માસિક રૂ. 47,541 કરોડ મોકલવામાં આવે છે તેના સ્થાને આ વખતે ટેક્સના બે હપ્તા (કર હસ્તાંતરણ) લેખે રૂ. 95,082 કરોડ રિલીઝ કરાયા

રાજ્યોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના ઉદ્દેશ માટે રૂ. 95,082 કરોડ હસ્તાંતરિત

Posted On: 23 NOV 2021 3:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 15મી નવેમ્બર 2021ના રોજ રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૃદ્ધિને વેગ આપવા માટે મુખ્યમંત્રીઓ, રાજ્યના નાણાં મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સાથેની વર્ચ્યુઅલ મીટિંગ પછી આપેલા વચન મુજબ, ભારત સરકારે 22 નવેમ્બર, 2021ના રોજ રાજ્ય સરકારો માટે કર હસ્તાંતરણના બે હપ્તાઓ મુક્ત કર્યા છે, જે સામાન્ય માસિક હસ્તાંતરણ રૂ. 47,541 કરોડના મુકાબલે રૂ. 95,082 કરોડ છે. જેમાં કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ટેક્સ ડિવોલ્યુશનના એકસાથે બે હપ્તા લેખે 3306.94 કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે.

જારી કરવામાં આવેલી રકમોનું રાજ્યવાર વિવરણ નીચે કોષ્ટકમાં આપવામાં આવ્યું છેઃ

 

ક્રમ નં.

રાજ્ય

રિલીઝ કરાયેલી રકમ

(કરોડમાં)

 

 

1

આંધ્રપ્રદેશ

3847.96

 

2

અરૂણાચલ પ્રદેશ

1670.58

 

3

આસામ

2974.16

 

4

બિહાર

9563.30

 

5

છત્તીસગઢ

3239.54

 

6

ગોવા

367.02

 

7

ગુજરાત

3306.94

 

8

હરિયાણા

1039.24

 

9

હિમાચલ પ્રદેશ

789.16

 

10

ઝારખંડ

3144.34

 

11

કર્ણાટક

3467.62

 

12

કેરળ

1830.38

 

13

મધ્ય પ્રદેશ

7463.92

 

14

મહારાષ્ટ્ર

6006.30

 

15

મણિપુર

680.80

 

16

મેઘાલય

729.28

 

17

મિઝોરમ

475.42

 

18

નાગાલેન્ડ

541.02

 

19

ઓડિશા

4305.32

 

20

પંજાબ

1718.16

 

21

રાજસ્થાન

5729.64

 

22

સિક્કિમ

368.94

 

23

તમિલનાડુ

3878.38

 

24

તેલંગણા

1998.62

 

25

ત્રિપુરા

673.32

 

26

ઉત્તર પ્રદેશ

17056.66

 

27

ઉત્તરાખંડ

1063.02

 

28

પશ્ચિમ બંગાળ

7152.96

 

 

કુલ

95,082.00

 

 

નવેમ્બર 2021 માટે કેન્દ્રીય કરો અને દરના નેટ પ્રોસિડ્સનું રાજ્યવાર વિતરણ

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1774249) Visitor Counter : 299