PIB Backgrounder
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 18 NOV 2021 6:35PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 114.46 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,919 નવા કેસ નોંધાયા
  • સાજા થવાનો દર હાલમાં 98.28% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 11,242 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,85,132 દર્દીઓ સાજા થયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.37% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,28,762 થયું
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 55 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.94% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 0.97% પહોંચ્યો, છેલ્લા 45 દિવસથી 2% કરતા ઓછો
  • કુલ 62.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1772815  

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1772801  

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1773110) મુલાકાતી સંખ્યા : 151
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Manipuri , Punjabi