સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 15 NOV 2021 9:04AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 112.34 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1 1,34,096 થયું, 523 દિવસમાં (17 માસમાં) સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.39% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 11,926 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,49,785 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,229 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.12% પહોંચ્યો, છેલ્લા 42 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 52 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.99% છે

કુલ 62.46 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1771803) Visitor Counter : 221