સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 NOV 2021 9:19AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 109.63 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,466 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.25% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 11,961 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,37,87,047 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.41% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,39,683 થયું, 264 દિવસમાં સૌથી નીચો
દૈનિક પોઝિટિવીટી દર 0.90% પહોંચ્યો, છેલ્લા 37 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 47 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.20% છે
કુલ 61.85 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1770446)
Visitor Counter : 225