પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમામ ગુજરાતીઓને ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Posted On:
05 NOV 2021 9:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિત્તે તમામ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને પ્રગતિ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું:
"સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!!
આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1769469)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam