પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વભરના નેતાઓએ 100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર કરવા બદલ ભારતને અભિનંદન આપ્યા છે

Posted On: 21 OCT 2021 10:08PM by PIB Ahmedabad

વિશ્વભરના નેતાઓએ ભારતને આજે 100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર કરવા બદલ અભિનંદન આપ્યા, તેને એક મોટી અને અસાધારણ સિદ્ધિ ગણાવી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765622) Visitor Counter : 188