PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 10 OCT 2021 3:45PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 94.70 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,166 નવા કેસ નોંધાયા, છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.68% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,30,971 થયું, 208 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 97.99% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 23,624 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,71,915 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 107 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.57% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.56% પહોંચ્યો, છેલ્લા 41 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 58.25 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1762591

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1751594

પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાનમાં સામેલ દરેકની પ્રશંસા કરી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1762589

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1762707) Visitor Counter : 183