સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
08 OCT 2021 9:07AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 93.17 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં 21,257 નવા કેસ
સક્રિય કેસો કુલ કેસોના 1% કરતા ઓછા છે, હાલમાં 0.71% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,40,221 થયું, 205 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 97.96% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 24,963 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,25,221 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 105 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.64% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.53% પહોંચ્યો, છેલ્લા 39 દિવસથી 3% કરતા ઓછો
કુલ 58.00 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1761989)
Visitor Counter : 202