PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
03 OCT 2021 5:16PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 90.51 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.80% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,70,557 થયું, 199 દિવસમાં સૌથી ઓછું
- સાજા થવાનો દર હાલમાં 97.87% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 25,930 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,30,94,529 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 100 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.80% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.80% પહોંચ્યો, છેલ્લા 34 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 57.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1760524
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1760547
Important Tweets
SD/GP/JD
(Release ID: 1760636)
Visitor Counter : 245