સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 02 OCT 2021 9:10AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 89.74 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 24,354 નવા કેસ

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.81% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,73,889 થયું, 197 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.86% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 28,246 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,30,68,599 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 99 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.68% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.70% પહોંચ્યો, છેલ્લા 33 દિવસથી 3% કરતા ઓછો

કુલ 57.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1760239) Visitor Counter : 226