PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
17 SEP 2021 6:53PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 77.24 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,403 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.02% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,39,056 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.65% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 37,950 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,25,98,424 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 84 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.97% છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.25% પહોંચ્યો, છેલ્લા 18 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 54.92 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1755637
કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1755631
પ્રધાનમંત્રી 18 સપ્ટેમ્બરના રોજ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1755761
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1755900)
Visitor Counter : 185