PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 09 SEP 2021 5:37PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 71.65 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,263 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.19% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,93,614 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 40,567 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,23,04,618 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 76 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.43% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.38% પહોંચ્યો, છેલ્લા 10 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 53.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા 

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

 

Image

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1753416

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1753399

કોવિડ સંબંધિત યોગ્ય વ્યવહારનું પાલન કરવું ખૂબ જરૂરી છે, તહેવારની સિઝનને જોઈને કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષે સતર્ક કર્યા

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1753459

 

Important Tweets

SD/GP/JD

 



(Release ID: 1753616) Visitor Counter : 182