PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 23 AUG 2021 8:14PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 58.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,072 નવા કેસ નોંધાયા, 160 દિવસમાં સૌથી ઓછા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,33,924 થયું, 155માં સૌથી ઓછા
  • સાજા થવાનો દર હાલમાં 97.63% નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 44,157 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,16,80,626 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 59 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.91% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 28 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યોકુલ 50.75 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1748170

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1748166

કો-વિનના માધ્યમથી કોવિશીલ્ડ અને કોવેક્સિનના નૈદાનિક (ક્લિનિકલ) પરીક્ષણમાં સામેલ લોકોને ડિજિટલ કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1748301

ભારતીય વૈજ્ઞાનિકે બ્રિક્સ સમૂહની સાથે જિનોમિક દેખરેખના નેટવર્કની સ્થાપના ટીબીની સાથે સાર્સ-કોવ-2ના ઓવરલેપનો અભ્યાસ કરવા માટે ભાગીદારી કરી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1748265

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1748410) Visitor Counter : 229