રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ શ્રી લા ગણેશનને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા

Posted On: 22 AUG 2021 11:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિએ શ્રી લા ગણેશનને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તેમણે ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે.

 

SD/GP/BT(Release ID: 1748021) Visitor Counter : 52