PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 13 AUG 2021 6:53PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 53 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.20% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,85,227 થયું
  • સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.46%
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,13,02,345 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં 42,295 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 40,120 નવા કેસ નોંધાયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.13% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.04% પહોંચ્યો, જે છેલ્લા 18 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 48.94 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1745330

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1745331

રાષ્ટ્રીય મહિલા પંચે રાજ્યોના મુખ્ય સચિવોને અપીલ કરી છે કે તેઓ રસીકરણમાં લૈંગિક તફાવતને ઘટાડવા માટે જરૂરી કદમ ઉઠાવે

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1745392

ડીબીટી-બીઆઈઆરએસી દ્વારા સમર્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ નાક વાટેથી લેવાની રસીના તબક્કા 2ના પરીક્ષણ માટે નિયામકની મંજૂરી મળી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1745509

ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સને કોવેક્સિનની ઉત્પાદન ક્ષમતામાં વિસ્તાર માટે બાયો ટેકનોલોજી વિભાગ તરફથી મિશન કોવિડ સુરક્ષા પરિયોજના અંતર્ગત વિનિર્માણ લાયસન્સ મળ્યું

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1745464

ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્તમાન મુખ્ય વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી અને કોવિડ મહામારી સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1745209

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1745597) Visitor Counter : 226