ગૃહ મંત્રાલય

“તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રીનો ચંદ્રક”, 2021 એનાયત કરવામાં આવ્યા

Posted On: 12 AUG 2021 11:19AM by PIB Ahmedabad

પોલીસ વિભાગના 152 પોલીસ કર્મચારીઓને વર્ષ 2021 માટે “તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રીનો ચંદ્રક” એનાયત કરવામાં આવ્યા છે (સાથે યાદી આપેલી છે). ગુનાની તપાસમાં ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા માટે અને તપાસ અધિકારીઓ દ્વારા તપાસની કામગીરીમાં આવી ઉત્કૃષ્ટ કામગીરીને સ્વીકારવામાં આવે તેવા ઉદ્દેશ સાથે આ ચંદ્રકોની શરૂઆત 2018માં કરવામાં આવી હતી.

આ પુરસ્કારો પ્રાપ્ત કરનારા કર્મચારીઓ પૈકી, CBIમાંથી 15, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસ દરેકમાંથી 11, ઉત્તરપ્રદેશમાંથી 10, કેરળ અને રાજસ્થાન પોલીસમાંથી 9, તમિલનાડુ પોલીસમાંથી 8, બિહારમાંથી 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્હી પોલીસ દરેકમાંથી 6, બાકીના અન્ય કર્મચારીઓ અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. આમાં અઠ્યાવીસ (28) મહિલા પોલીસ કર્મચારી છે.

પરિશિષ્ટ-I

વર્ષ 2021 માટે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રીના ચંદ્રક માટે પસંદગી પામેલા પોલીસ કર્મચારીઓના નામ

અનુક્રમ નંબર

નામ અને રેન્ક (શ્રી/શ્રીમતી/સુશ્રી/કુમારી)

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/સંગઠનનું નામ

1

શ્રી સમીનેની એન્થની રાજ, ઇન્સ્પેક્ટર

આંધ્રપ્રદેશ

2

શ્રી બી. સુરેશ બાબુ, CI

આંધ્રપ્રદેશ

3

શ્રી કે.વી.વી.એન.વી. પ્રસાદ, SDPO

આંધ્રપ્રદેશ

4

શ્રી ટી. મધુ, CI

આંધ્રપ્રદેશ

5

શ્રી કે રવિ મનોહર ચારે, SDPO

આંધ્રપ્રદેશ

6

શ્રી એમ. હર્ષ વર્ધન, અધિક DCP

અરુણાચલ પ્રદેષ

7

શ્રી વિવેકાનંદ દાસ, SSP

આસામ

8

ડૉ. રશ્મી રેખા સરમાહ, નાયબ SP

આસામ

9

શ્રી સુકુમાર સિંહા, ઇન્સ્પેક્ટર

આસામ

10

શ્રી દિપંકર ગોગોઇ, SI

આસામ

11

શ્રીમતી નિશિતા ગુરિઆ, SSP

બિહાર

12

શ્રી બાબદુ રામ, SSP

બિહાર

13

શ્રી હરી પ્રસાદ એસ., SP

બિહાર

14

શ્રી નિલેશ કુમાર, SP

બિહાર

15

શ્રી યોગેન્દ્ર કુમાર, SP

બિહાર

16

શ્રી ઉગ્રનાથ જ્હા, Insp

બિહાર

17

શ્રી મહંમદ નેયાઝ અહેમદ, CI

બિહાર

18

શ્રી રાજીવ શર્મા, DSP

છત્તીસગઢ

19

સુશ્રી ઇન્દિરા વૈષ્ણવ, SI

છત્તીસગઢ

20

શ્રીમતી ઇન્દુ શર્મા, ASI

છત્તીસગઢ

21

શ્રીમતી એઝિલ્ડા ડીસૌઝા, નાયબ SP

ગોવા

22

શ્રી નીતેશ પાંડે, ASP

ગુજરાત

23

શ્રી વિધિ સોમદત્ત ચૌધરી, DCP

ગુજરાત

24

શ્રી મહેન્દ્ર લક્ષ્મણ ભાઇ સાળુકે, PI

ગુજરાત

25

શ્રી મંગુભાઇ વિઠ્ઠલભાઇ તડવી, PI

ગુજરાત

26

શ્રી દર્શનસિંહ ભાગવતસિંહ બારડ, PI

ગુજરાત

27

શ્રી એ. વાય. બલોચ, PI

ગુજરાત

28

શ્રી અમન કુમાર, ઇન્સ્પેક્ટર

હરિયાણા

29

શ્રી અમિત દહિયા, DSP

હરિયાણા

30

શ્રીમતી કમલેશ, L/SI

હરિયાણા

31

શ્રીમતી પૂનમ કુમારી, L/ઇન્સ્પેક્ટર

હરિયાણા

32

શ્રીમતિ કિરણ બાલા, ઇન્સ્પેક્ટર

હિમાચલ પ્રદેશ

33

શ્રીમતી નિલ્ઝા અંગ્મો, નાયબ SP

જમ્મુ અને કાશ્મીર/ લદાખ

34

શ્રી ચંદ્ર શેખર આઝાદ, નાયબ SP

ઝારખંડ

35

શ્રી શ્યામ કિશોર મ્હાતો, ઇન્સ્પેક્ટર

ઝારખંડ

36

શ્રી પરમેશ્વર એ. હેગડે, નાયબ SP

કર્ણાટક

37

શ્રી એચ. એન. ધર્મેન્દ્ર, ACP

કર્ણાટક

38

શ્રી સી. બાલક્રિશ્ના, નાયબ SP

કર્ણાટક

39

શ્રી મનોજ હોવાલે, PI

કર્ણાટક

40

શ્રી દેવરાજ ટી. વી., CPI

કર્ણાટક

41

શ્રી શિવપ્પા સટ્ટેપ્પા કામતાગી, PI

કર્ણાટક

42

શ્રી સુજિત દાસ એસ., SP

કેરળ

43

શ્રી હરિ શંકર, AIG

કેરળ

44

શ્રી એ. અશોકન, નાયબ SP

કેરળ

45

શ્રી સીજુ બી.કે., ઇન્સ્પેક્ટર

કેરળ

46

શ્રી અલાવી સી., ઇન્સ્પેક્ટર

કેરળ

 

47

શ્રી શિન્તો પી. કુરિયન, ઇન્સ્પેક્ટર

કેરળ

 

48

શ્રી કે. જે. પીટર, ઇન્સ્પેક્ટર

કેરળ

49

શ્રી વી.વી. બેન્ની, નાયબ SP

કેરળ

50

શ્રી પી. વિક્રમન, નાયબ SP

કેરળ

51

શ્રી ઉમેશ પ્રતાપ સિંહ, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

52

શ્રી આલોક શ્રીવાસ્તવ, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

53

શ્રી અનિમેશ કુમાર દ્વિવેદી, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

54

શ્રીમતી આકાંક્ષા સહારે, SI

મધ્યપ્રદેશ

55

શ્રી સુનિલ લતા, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

56

શ્રી જીતેન્દ્ર સિંહ ભાસ્કર, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

57

શ્રીમતી આરતી ધૂર્વે, SI

મધ્યપ્રદેશ

58

શ્રી રેવલ સિંહ બારડે, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

59

સુશ્રી રામપ્યારી ધૂર્વે, SI

મધ્યપ્રદેશ

60

સુસ્રી અંજુ શર્મા, SI

મધ્યપ્રદેશ

61

શ્રી અભય નેમા, ઇન્સ્પેક્ટર

મધ્યપ્રદેશ

62

શ્રીમતી મમતા લૉરેન્સ ડીસૌઝા, ઇન્સ્પેક્ટર

મહારાષ્ટ્ર

63

શ્રીમતી પદ્મજા અમબોલે બાધે, ACP

મહારાષ્ટ્ર

64

શ્રીમતી અલ્કા ધીરજ જાધવ, API

મહારાષ્ટ્ર

65

શ્રીમતી પ્રિતિ પ્રકાશ તિપારે, ACP

મહારાષ્ટ્ર

66

શ્રી રાહુલ ધલસિંહ બહુરે, API

મહારાષ્ટ્ર

67

શ્રી મનોહર નર્સાપ્પા પાટીલ, PI

મહારાષ્ટ્ર

68

શ્રી બાબુરાવ ભાઉસો મહામુની, નાયબ SP

મહારાષ્ટ્ર

69

શ્રી અજિત રાજારામ ટીકે, નાયબ SP

મહારાષ્ટ્ર

70

શ્રી સુનિલ શંકર શિંદે, ઇન્સ્પેક્ટર

મહારાષ્ટ્ર

71

શ્રી સુનિલ દેવીદાસ કડાસ્ને, SP

મહારાષ્ટ્ર

72

શ્રી ઉમેશ શંકર માણે પાટીલ, નાયબ SP

મહારાષ્ટ્ર

73

શ્રીમતી એમ. પ્રિયદર્શની દેવી W/SI

મણીપુર

74

શ્રી બનરાપ્લાંગ જીરવા, નાયબ SP

મેઘાલય

75

શ્રી વી.એલ. ચામા રાલ્તે, SI

મિઝોરમ

76

શ્રી તેમ્સુયાંગ્બા એઓ, UBSI

નાગાલેન્ડ

77

શ્રી દેવેન્દ્ર કુમાર મિલ્લિક, ઇન્સ્પેક્ટર

ઓડિશા

78

શ્રી દેવેન્દ્ર કુમાર બિશ્વાસ, ઇન્સ્પેક્ટર

ઓડિશા

79

શ્રી તૃપ્તિ રંજન નાયક, SI

ઓડિશા

80

શ્રી શ્રીકાંત સાહુ, SI

ઓડિશા

81

શ્રી સંદીપ ગોયલ, SSP

પંજાબ

82

શ્રી બલજીત સિંહ, ઇન્સ્પેક્ટર

પંજાબ

83

શ્રી અનંત કુમાર, અધિક SP

રાજસ્થાન

84

શ્રી સુરેશ શર્મા, નાયબ SP

રાજસ્થાન

85

શ્રી અનિલ કુમાર ડોરિયા, ઇન્સ્પેક્ટર

રાજસ્થાન

86

શ્રી દિનેશ લાખાવત, ઇન્સ્પેક્ટર

રાજસ્થાન

87

શ્રી દરાજા રામ, ઇન્સ્પેક્ટર

રાજસ્થાન

88

શ્રી અશોક અંજના, ઇન્સ્પેક્ટર

રાજસ્થાન

89

શ્રી ધર્મેન્દ્ર સિંહ, DCP

રાજસ્થાન

90

શ્રી અરુણ કુમાર, ઇન્સ્પેક્ટર

રાજસ્થાન

91

શ્રી ભવાની સિંહ, HC

રાજસ્થાન

92

શ્રી એમ. શ્રવણન, ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

93

શ્રીમતી એ. અન્બારાસી, W/ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

94

શ્રીમતી પી. કવિતા, W/ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

95

શ્રી આર. જયવેલ, ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

96

શ્રીમતી કે. કલૈસેલ્વી, W/ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

97

શ્રી જી. મણીવન્નન, ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

98

શ્રી પી. આર. ચિદમ્બરમુરુગેસન, ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

99

શ્રીમતી સી. કાનમણી, W/ઇન્સ્પેક્ટર

તમિલનાડુ

100

શ્રી નયીની ભૂજંગ રાવ, ACP

તેલંગાણા

 

101

શ્રી અલિગતી મધુસુદન, નાયબ SP

તેલંગાણા

102

શ્રી એન. શ્યામ પ્રસાદ રાવ, ACP

તેલંગાણા

103

શ્રી જી. શ્યામ સુંદર, ACP

તેલંગાણા

104

શ્રી નેનાવથ નાગેશ, SI

તેલંગાણા

105

શ્રીમતી રીટા દેવનાથ, WSI

ત્રિપુરા

106

શ્રીમતી નીતા રાણી, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

107

શ્રી મૂકેશ કુમાર સિંહ, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

108

શ્રી અખિલેશ કુમાર મિશ્રા, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

109

શ્રી ઘનશ્યામ શુકલા, SI

ઉત્તરપ્રદેશ

110

શ્રી અશોક કુમાર, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

111

શ્રી સંજય નાથ તિવારી, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

112

શ્રીમતી શ્વેતા શ્રીવાસ્તવ, ACP

ઉત્તરપ્રદેશ

113

શ્રી અરુણ કુમાર પાઠક, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

114

શ્રી અનિલ કુમાર, SI

ઉત્તરપ્રદેશ

115

શ્રી રામ પ્રકાશ યાદવ, ઇન્સ્પેક્ટર

ઉત્તરપ્રદેશ

116

શ્રી પ્રદીપ કુમાર, ઇન્સ્પેક્ટર

ઉત્તરાખંડ

117

શ્રી સુદીપ કુમાર દાસ, SI

પશ્ચિમ બંગાળ

118

શ્રી કૌશીકબર્તા મજુમદાર, SI

પશ્ચિમ બંગાળ

119

શ્રી સુમન સાધુખાન, SI

પશ્ચિમ બંગાળ

120

શ્રી જીતેન્દ્ર પ્રસાદ, SI

પશ્ચિમ બંગાળ

121

શ્રી કૃષ્ણવિજય જયંતિલાલ ગોહિલ, HC

દાદરા અને નગર હવેલી/ દમણ અને દીવ

122

સ્વ. શ્રી સતિષ ચંદેર શર્મા, ઇન્સ્પેક્ટર (મરણોપરાંત)

દિલ્હી

123

શ્રી અમલેશ્વર કુમાર રાય, ઇન્સ્પેક્ટર

દિલ્હી

124

શ્રી સંદીપ લામ્બા, ACP

દિલ્હી

125

શ્રી ગુરમીતસિંહ કટારિયા, ઇન્સ્પેક્ટર

દિલ્હી

126

શ્રી વિરેન્દર સિંહ, ઇન્સ્પેક્ટર

દિલ્હી

127

સુશ્રી ડોમ્નિકા પૂર્ટી, ઇન્સ્પેક્ટર

દિલ્હી

128

શ્રી અનુરાગ કુમાર, DIG

NIA

129

શ્રી અમિત સિંહ, SP

NIA

130

શ્રી રાકેશ બલવાલ, SP

NIA

131

શ્રી કંચન મિત્રા, નાયબ SP

NIA

132

શ્રી નિરજ શર્મા, ઇન્સ્પેક્ટર

NIA

133

શ્રી વિજય કુમાર શુકલા, અધિક SP

CBI

134

શ્રી શામ દત્ત, નાયબ SP

CBI

135

શ્રી કૌશલ કિશોર સિંહ, નાયબ SP

CBI

136

શ્રી રાજેન્દર સિંહ ગોસાંઇ, નાયબ SP

CBI

137

શ્રી આનંદ ક્રિષ્નન ટી. પી., નાયબ SP

CBI

138

શ્રી અતુલ હજેલા, નાયબ SP

CBI

139

શ્રી મહર્ષિ રાય હાજોંગ, નાયબ SP

CBI

140

શ્રી આસુતોષ કુમાર, નાયબ SP

CBI

141

શ્રી સરદારસિંહ ચૌહાણ, ઇન્સ્પેક્ટર

CBI

142

શ્રી રવિન્દર કુમાર, ઇન્સ્પેક્ટર

CBI

143

શ્રીમતી એ. બામા, ઇન્સ્પેક્ટર

CBI

144

શ્રી રાકેશ કુમાર શ્રીવાસ્તવ, ઇન્સ્પેક્ટર

CBI

145

શ્રી દીપક, ઇનસ્પેક્ટર

CBI

146

શ્રીમતી પચાઇઅમ્મલ સંપથ કુમાર, ઇનસ્પેક્ટર

CBI

147

શ્રી તરુણ ગૌર, ઇનસ્પેક્ટર

CBI

148

શ્રી સમીર ડી. વાનખેડે, ZD

NCB

149

શ્રી કમલ પાલ સિંહ, ZD

NCB

150

શ્રી રોહિત શ્રીવાસ્તવ, સુપરિન્ટેન્ડેન્ટ

NCB

151

શ્રી લચ્છુબગાથા સન્યાસી બાબુ, IO

NCB

152

શ્રી આશિષ રંજન પ્રસાદ, IO

NCB

 

SD/GP/BT



(Release ID: 1745097) Visitor Counter : 319