PIB Backgrounder

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

प्रविष्टि तिथि: 11 AUG 2021 6:06PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 51.90 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,86,351 થયું, 140 દિવસમાં સૌથી ઓછુ
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
  • સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,12,20,981 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં 40,013 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,353 નવા કેસ નોંધાયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.34% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.16% પહોંચ્યો, જે છેલ્લા 16 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 48.50 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1744673  

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1744650

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1744917) आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Punjabi