સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને નાણાકીય સહાય

Posted On: 11 AUG 2021 4:01PM by PIB Ahmedabad

રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન આજીવિકા ગુમાવનાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મદદ કરવા માટે, પ્રથમ લોકડાઉન દરમિયાન 5,711 વ્યક્તિઓને અને બીજી લહેર દરમિયાન 5,938 વ્યક્તિઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા રૂ. 1,500 ની સહાય આપવામાં આવી હતી. રાજ્યવાર વિગતો પરિશિષ્ટ -1 અને 2 માં છે.

રોગચાળા દરમિયાન આજીવિકા ગુમાવનાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ટેકો આપવા માટે આ એક વખતનું પગલું હતું.

ક્રમાંક

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

લભાર્થીઓની સંખ્યા

1.

આંધ્રપ્રદેશ

118

2.

અરુણાચલ પ્રદેશ

31

3.

આસામ

10

4.

બિહાર

165

5.

છત્તીસગઢ

624

6.

ગોવા

31

7.

ગુજરાત

150

8.

હરિયાણા

52

9.

હિમાચલ પ્રદેશ

2

10.

જમ્મુ અને કાશ્મીર

8

11.

ઝારખંડ

86

12.

કર્ણાટક

561

13.

કેરળ

172

14.

મધ્યપ્રદેશ

47

15.

મહારાષ્ટ્ર

510

16.

મણિપુર

189

17.

મેઘાલય

2

18.

મિઝોરમ

8

19.

નાગાલેન્ડ

5

20.

ઓડિશા

218

21.

પંજાબ

216

22.

રાજસ્થાન

215

23.

સિક્કિમ

1

24.

તમિલનાડુ

1,036

25.

તેલંગાણા

37

26.

ત્રિપુરા

1

27.

ઉત્તર પ્રદેશ

119

28.

ઉત્તરાખંડ

7

29.

પશ્ચિમ બંગાળ

814

30.

ચંડીગઢ

17

31.

દિલ્હી

158

32.

લક્ષદ્વીપ

44

33.

પુડુચેરી

57

 

કુલ

5,711

 

 

પરિશિષ્ટ-2

 

 

ક્રમાંક

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

લભાર્થીઓની સંખ્યા

 1.  

આંધ્રપ્રદેશ

7

 1.  

આસામ

17

 1.  

બિહાર

149

 1.  

છત્તીસગઢ

590

 1.  

ગુજરાત

310

 1.  

હરિયાણા

74

 1.  

હિમાચલ પ્રદેશ

6

 1.  

ઝારખંડ

15

 1.  

કર્ણાટક

476

 1.  

કેરળ

197

 1.  

મધ્યપ્રદેશ

91

 1.  

મહારાષ્ટ્ર

131

 1.  

મણિપુર

385

 1.  

મેઘાલય

7

 1.  

મિઝોરમ

3

 1.  

નાગાલેન્ડ

14

 1.  

ઓડિશા

681

 1.  

પંજાબ

75

 1.  

રાજસ્થાન

197

 1.  

સિક્કિમ

4

 1.  

તમિલનાડુ

710

 1.  

તેલંગાણા

718

 1.  

ઉત્તરાખંડ

50

 1.  

ઉત્તર પ્રદેશ

76

 1.  

પશ્ચિમ બંગાળ

576

 1.  

ચંડીગઢ

35

 1.  

દાદરા અને નગર હવેલી

1

 1.  

દિલ્હી એનસીટી

334

 1.  

જમ્મુ અને કાશ્મીર

9

 

કુલ

5,938

 

 

આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી એ નારાયણસ્વામીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં આપી હતી.

 

SD/GP/BT(Release ID: 1744813) Visitor Counter : 91


Read this release in: English , Urdu , Tamil , Telugu