સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ઓબીસી અને ક્રીમી લેયરની આવક મર્યાદા

प्रविष्टि तिथि: 11 AUG 2021 3:59PM by PIB Ahmedabad

ઓબીસીમાં ક્રીમી લેયર નક્કી કરવા માટે આવકના માપદંડમાં સુધારાની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે.

આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી સુશ્રી પ્રતિમા ભૌમિક દ્વારા રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1744806) आगंतुक पटल : 439
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Punjabi , Malayalam