સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 10 AUG 2021 9:57AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 28,204 નવા કેસ નોંધાયા, 147 દિવસમાં સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 3,88,508 થયું, 139 દિવસમાં સૌથી ઓછુ

સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 202૦ બાદ સૌથી ઓછા

સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,11,80,968 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 41,511 દર્દીઓ સાજા થયા

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 51.45 કરોડ લોકોને રસી આપવામાં આવી

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.87% પહોંચ્યો, જે છેલ્લા 15 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 48.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744299) Visitor Counter : 237