PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 04 AUG 2021 6:54PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 48.52 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,09,33,022 કરોડ દર્દી સાજા થયા
  • સાજા થવાનો દર 97.37% થયો
  • છેલ્લા 24 કલાકમાં 36,668 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,625 નવા કેસ નોંધાયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,10,353 થયું
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા
  • સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે
  • દૈનિક પોઝિટિવિટી દર 2.31% એ પહોંચ્યો, 5%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1742117

 

કોવિડ રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1742119

 

કોવિડ-19 મૃત્યુ - માન્યતા વિ. હકીકત

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1742216

 

પ્રધાનમંત્રી 5 ઓગસ્ટે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1742113

 

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે બિહારના બક્સરમાં એક વિકેન્દ્રીકૃત જૈવ ચિકિત્સા અપશિષ્ટ ભઠ્ઠીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1742150

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1742538) Visitor Counter : 262


Read this release in: English , Hindi , Marathi , Punjabi