PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 30 JUL 2021 7:57PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 45.60 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,07,43,972 કરોડ દર્દી સાજા થયા
  • સાજા થવાનો દર 97.38% થયો
  • છેલ્લા 24 કલાકમાં 42,360 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,230 નવા કેસ નોંધાયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,05,155 થયું
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.28% થયા
  • સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.43% છે
  • દૈનિક પોઝિટિવિટી દર 2.44%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.46 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1740584     

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1740589   

કોવિડ -19 રસીકરણ- માન્યતા વિ હકીકતો

વિગતઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1740708

બાળકો માટે કોવિડ વેક્સિનના વિકાસમાં ગતિ લાવોઃ ઉપરાષ્ટ્રપતિએ વિજ્ઞાની સમુદાયને આગ્રહ કર્યો

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740813

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ NCDCના 112મા વાર્ષિક દિવસ નિમિત્તે ડિજિટલ માધ્યમથી AMR માટે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ રાષ્ટ્રીય સંદર્ભ લેબોરેટરી અને નવી BSL 3 લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું

વિગતઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1740628

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 અંગે ક્રાઈસિસ કમ્યુનિકેશન વિશે 5 દક્ષિણ ભારતીય રાજ્યોના પીઆઈબી, બીઓસી, એઆઈઆર અને એનએચએમના અધિકારીઓ સાથે ઓનલાઈન કાર્યશાળાનું આયોજન કર્યુ

વિગતઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1740842

2.27 લાખ ગર્ભવતી મહિલાઓને એક મહિનાથી પણ ઓછા સમયમાં કોવિડ-19ની રસી મળી

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740788

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1740889) Visitor Counter : 195


Read this release in: English , Hindi , Marathi , Punjabi