PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 09 MAY 2021 6:30PM by PIB Ahmedabad

 

  • ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.56 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા
  • કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ઓક્સિજનના 14 પ્લાન્ટ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિત વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય સક્રિયતાપૂર્વક માન્યતા આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડી
  • ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં લગભગ 4200 MT ઓક્સિજનની સપ્લાઈ કરાઈ

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION AND BROADCASTING

GOVERNMENT OF INDIA

 

 

 

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.56 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717176

 

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ઓક્સિજનના 14 પ્લાન્ટ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિત વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય સક્રિયતાપૂર્વક માન્યતા આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડી

વધુ વિગત માટે:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717184

 

ભારતીય વાયુસેનાના કોવિડ એર સપોર્ટ મેનેજમેન્ટ સેલ (સીએએસએમસી)ની કામગીરી

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717241

 

ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં લગભગ 4200 MT ઓક્સિજનની સપ્લાઈ કરાઈ

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717245

 

ડીજી એએફએમએસને મળી ભૂતપૂર્વ એએમસી/એસએસસી ચિકિત્સા અધિકારીઓની ભરતી માટે લીલીઝંડી

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717178

 

આઈઓએ, એમવાયએએસ અને એસએઆઈ કોવિડ-19 મહામારી વચ્ચે પૂર્વ આંતરરાષ્ટ્રીય એથલીટ્સ અને કોચને સમર્થન આપવા માટે એક થયા

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717175

 

દિલ્હીના 7 સ્થળોએ સોમવારથી આયુષ-64’નું મફત વિતરણ

વધુ વિગત માટે:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717242

 

ઈરેડા અને એનએચપીસીએ 300થી વધુ કર્મચારીઓનું વેક્સિનેશન કર્યુ

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717146

 

પરિવહનની આશા: કોલકાતા એરપોર્ટથી તબીબી કાર્ગોની ડિલિવરી અવિરત ચાલુ છે

વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717256

 

કેન્દ્રએ 25 રાજ્યોમાં પંચાયતોને 8923.8 કરોડ રૂપિયા જારી કર્યા, કોવિડ-19 મહામારીને જોતા ગ્રાન્ટ એડવાન્સ જારી કરી

વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717165

 

IMPORTANT TWEETS

 

 

FACTCHECK

 

 

SD/GP/JD

 


(Release ID: 1717302) Visitor Counter : 257


Read this release in: English , Hindi , Marathi , Punjabi