PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 05 MAY 2021 12:31PM by PIB Ahmedabad

 

  • ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.02 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા
  • આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 36 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે
  • ડીઆરડીઓ દિલ્હી અને હરિયાણામાં પાંચ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ્સ લગાવશે

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

 

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.02 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા

For details: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1716069

 

ડીઆરડીઓ દિલ્હી અને હરિયાણામાં પાંચ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ્સ લગાવશે, નવી દિલ્હીમાં એઈમ્સ અને આરએમએલ હોસ્પિટલોમાં ઉપકરણો પહોંચ્યા

For details: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715960

 

 

કેન્દ્ર સરકારે કોવિડ મહામારી રાહત સામગ્રીની અસરકારક ફાળવણી અને વિતરણમાં સમય બરબાદ કર્યો નથી

For details: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715943

 

ઓક્સિજનના મામલે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કદમ ઉઠાવવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સીએસઆઈઆર-સીએમઈઆરઆઈની ઓક્સિજન એનરિચમેન્ટ ટેકનોલોજી

For details: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715979

 

IMPORTANT TWEETS

 

 

SD/GP/JD

 



(Release ID: 1716119) Visitor Counter : 169