પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને માઘ પૂર્ણિમા નિમિતે શુભકામનાઓ પાઠવી

Posted On: 27 FEB 2021 11:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માઘ પૂર્ણિમા પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ‘તમામ દેશવાસીઓને માઘ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.’

 

SD/GP/JD



(Release ID: 1701304) Visitor Counter : 182