ગૃહ મંત્રાલય

પ્રજાસત્તાક દિવસ, 2021ના પ્રસંગે ફાયર સર્વિસ, હોમ ગાર્ડ્સ (એચજી) અને નાગરિક રક્ષણ (CD) કર્મચારીઓને રાષ્ટ્રપતિના ચંદ્રકો એનાયત થયા

Posted On: 25 JAN 2021 12:30PM by PIB Ahmedabad

દર વર્ષે પ્રજાસત્તાક દિવસે અને સ્વતંત્રતા દિવસે ફાયર સર્વિસીસ, નાગરિક રક્ષણ અને હોમ ગાર્ડ્સના કર્મચારીઓને સાહસિકતા બદલ રાષ્ટ્રપતિનો ચંદ્રક અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિનો ચંદ્રક તેમજ શૌર્ય ચંદ્રક અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ, 2021ના પ્રસંગે 73 કર્મચારીઓને ફાયર સર્વિસ ચંદ્રકો એનાયત થયા છે.

એમાંથી સાહસિકતા બદલ રાષ્ટ્રપતિનો ફાયર સર્વિસ મેડલ 08 કર્મચારીઓને અને સાહસિકતા બદલ ફાયર સર્વિસ મેડલ 02 કર્મચારીઓને અનુક્રમે સાહસિકતા અને વીરતા માટે એનાયત કરવામાં આવ્યાં છે.

ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના ફાયર સર્વિસ મેડલ 13 કર્મચારીઓને અને ઉત્કૃષ્ટ સેવા બદલ ફાયર સર્વિસ મેડલ 50 કર્મચારીઓને અનુક્રમે સેવાઓમાં વિશિષ્ટતા અને ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા માટે એનાયત થયા છે.

આ ઉપરાંત પ્રજાસત્તાક દિવસ, 2021ના પ્રસંગે 54 કર્મચારીઓને હોમ ગાર્ડ અને નાગરિક રક્ષક ચંદ્રકો એનાયત થયા છે. એમાંથી બહાદુરી માટે રાષ્ટ્રપતિનો હોમ ગાર્ડ અને નાગરિક રક્ષણ ચંદ્રક 3 કર્મચારીઓને એનાયત થયો છે. વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના હોમ ગાર્ડ અને નાગરિક રક્ષણ ચંદ્રક તથા ઉત્કૃષ્ટ સેવા બદલ હોમ ગાર્ડ અને નાગરિક રક્ષક ચંદ્રક અનુક્રમે 04 અને 47 કર્મચારીઓને એનાયત થયા છે.

ફાયર સર્વિસ ચંદ્રકો અને હોમ ગાર્ડ અને નાગરિક રક્ષણ ચંદ્રક વિજેતાઓની યાદી નીચે પરિશિષ્ટમાં આપેલી છે:-

 

 

પરિશિષ્ટ

પ્રજાસત્તાક દિવસ, 2021ના પ્રસંગે ફાયર સર્વિસના ફાયર સર્વિસ મેડલ વિજેતા કર્મચારીઓની યાદી નીચે મુજબ છે

સાહસિકતા બદલ રાષ્ટ્રપતિનો ફાયર સર્વિસ મેડલ

દિલ્હી

1

શ્રી સત્યવાન

સ્ટેશન ઓફિસર

2

શ્રી મનબીર સિંહ

લીડિંગ ફાયરમેન

3

સ્વ. અમિતકુમાર

ફાયર ઓપરેટર

4

શ્રી મનજીત રાના

ફાયર ઓપરેટર

જમ્મુ અને કાશ્મીર

1

સ્વ. રતન ચંદ

લીડિંગ ફાયરમેન

2

સ્વ. મોહમ્મદ અસ્લમ

એસજી ફાયરમેન

3

સ્વ. વિમલ રૈના

ફાયરમેન

તમિલનાડુ

1

સ્વ. રાજકુમાર રાજેન્દ્રન

ફાયરમેન

સાહસિકતા બદલ ફાયર સર્વિસ મેડલ

કર્ણાટક

1

શ્રી સુગનગૌડા

ફાયરમેન ડ્રાઇવર

ઓડિશા

1

શ્રી કશ્યપ કુમાર પટનાયક

લીડિંગ ફાયરમેન

ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનો ફાયર સર્વિસ મેડલ

દમણ અને દિવ

1

શ્રી અમ્રતલાલ કરસાને

આસિસ્ટન્ટ ડાયરેક્ટર

દિલ્હી

1

શ્રી રાજેશ પંવર

ચીફ ફાયર ઓફિસર

2

શ્રી સંજય કુમાર તોમર

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર

કર્ણાટક

1

શ્રી બાસવન્ના ચિક્કા બાસવૈયા

ડેપ્યુટી ડાયરેક્ટર

2

શ્રી પ્રવીણ

આસિસ્ટન્ટ ફાયર સ્ટેશન ઓફિસર

કેરળ

1

શ્રી જ્યોર્જ ટી એ

આસિસ્ટન્ટ સ્ટેશન ઓફિસર

મહારાષ્ટ્ર

1

શ્રી દેવેન્દ્ર પ્રભાકર પોટફોડે

ચીફ ફાયર ઓફિસર

ઓડિશા

1

શ્રી કમલા કાંતા પુહાન

લીડિંગ ફાયરમેન

સિક્કિમ

1

શ્રી ઇન્દ્રકુમાર રાય

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર

આઇએસએફ, ગૃહ મંત્રાલય

1

શ્રી પ્રતાપ સિંહ રાવત

આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ફાયર)

2

શ્રી હરિશ શ્રીનિવાસ

આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ફાયર)

3

શ્રી હમ્બિર સિંહ

આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ફાયર)

એનએફએસસી, ગૃહ મંત્રાલય

1

શ્રી જગદીશ ફકિરચંદ બાથવ

જૂનિયર ડેમોન્સ્ટ્રેટર

ઉત્કૃષ્ટ સેવા બદલ ફાયર સર્વિસ મેડલ

આંદમાન અને નિકોબાર

1

શ્રી મોતિલાલ પૉલ

સબ-ઇન્સ્પેક્ટર (સ્ટેશન ઓફિસર)

અરુણાચલ પ્રદેશ

1

શ્રી માલી બુરુ

સ્ટેશન ઓફિસર

અસમ

1

શ્રી ગકુલ ચંદ્ર દાસ

સબ-ઓફિસર

2

શ્રી બિપુલ કુમાર દાસ

લીડિંગ ફાયરમેન

બિહાર

1

શ્રી ક્રિષ્ના પ્રસાદ સિંહ

ફાયર સ્ટેશન ઓફિસર

2

શ્રી સુદામા રામ

લીડિંગ ડ્રાઇવર

દમણ અને દિવ

1

શ્રી તુલસીદાસ મંગારી

આસિસ્ટન્ટ સ્ટેશન ફાયર ઓફિસર

દિલ્હી

1

શ્રી રાજેશ કુમાર

આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસર

2

શ્રી યશવંત સિંહ મીણા

સ્ટેશન ઓફિસર

3

શ્રી રામ પાલ

લીડિંગ ફાયરમેન

4

શ્રી સુભાષ ચંદેર બઠવાલ

આસિસ્ટન્ટ વાયરલેસ ઓફિસર

હિમાચલપ્રદેશ

1

શ્રી અશોક કુમાર

સબ ફાયર ઓફિસર

જમ્મુ અને કાશ્મીર

1

શ્રી પુરન સિંહ

લીડિંગ ફાયરમેન

2

શ્રી સતપાલ ખજૂરિયા

લીડિંગ ફાયરમેન

કર્ણાટક

1

શ્રી જી ક્રિષ્નોજી

ફાયર સ્ટેશન ઓફિસર

2

શ્રી બાંગેરા યોગેશ પદ્માવ્ય

લીડિંગ ફાયરમેન

3

શ્રી એમ તુલાસાઇરામાપ્પા

ફાયરમેન ડ્રાઇવર

4

શ્રી બેદ્રાલા રવિન્દ્રનાથ રાજેશ

ફાયરમેન

કેરળ

1

શ્રી અબ્દુલ રશીદ કે

રિજનલ ફાયર ઓફિસર

2

શ્રી નાસર પી

સીનિયર ફાયર એન્ડ રેસ્ક્યુ ઓફિસર

મહારાષ્ટ્ર

1

શ્રી સંજય દાદાજી પવાર

ઇન ચાર્જ ચીફ ફાયર ઓફિસર

2

શ્રી ધર્મરાજ નારાયણરાવ નાકોડ

આસિસ્ટન્ટ સ્ટેશન ઓફિસર

3

શ્રી રાજારામ કાલુ કેદારી

લીડિંગ ફાયરમેન

મેઘાલય

1

શ્રી વાલ્નામ્બોક લપાંગ

લીડિંગ ફાયરમેન

મિઝોરમ

1

શ્રી વન્લાલરુઆલા

લીડિંગ ફાયરમેન

નાગાલેન્ડ

1

શ્રી એ ડબલ્યુ જામિર

ઇન્સ્પેક્ટર (ફાયર)

ઓડિશા

1

શ્રી સરતચંદ્ર મલિક

આસિસ્ટન્ટ ફાયર ઓફિસર

2

શ્રી પ્રદીપ કુમાર પટનાયક

સ્ટેશન ઓફિસર

3

શ્રી પ્રકાશ કુમાર બેહેરા

લીડિંગ ફાયરમેન

4

શ્રી બાલભદ્ર દેહુરી

ડ્રાઇવર હવિલદાર

સિક્કિમ

1

શ્રી વિશાલ કુમાર ગુરુંગ

ચીફ ફાયર ઓફિસર

તમિલનાડુ

1

શ્રી રથક્રિષ્ન અલાગિરીસામી રાજુ

સ્ટેશન ઓફિસર

2

શ્રી અંગામુથુ મુથુસામી

ડ્રાઇવર મિકેનિક

3

શ્રી મુરલીધરન નામાથ ચોટાટ્ટા

ફાયરમેન ડ્રાઇવર

4

શ્રી ચેલ્લાપંદી પિત્ચાઈ

ફાયરમેન

તેલંગાણા

1

શ્રી યજ્ઞ નારાયણ અન્નાપરેડી

ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર

2

શ્રી જગદિશ્વર કટ્ટા

લીડિંગ ફાયરમેન

ઉત્તરપ્રદેશ

1

શ્રી સંતોષ કુમાર રાય

ચીફ ફાયર ઓફિસર

ઉત્તરાખંડ

1

શ્રી દયાકિશન

ફાયર સ્ટેશન સેકન્ડ ઓફિસર

2

શ્રી કુંવર સિંહ રાના

લીડિંગ ફાયરમેન

પશ્ચિમ બંગાળ

1

શ્રી સત્યવ્રત રૉય

સ્ટેશન ઓફિસર

2

શ્રી એમામુલ હોસ્સૈન

સબ-ઓફિસર

3

શ્રી રબિન કુન્દુ

લીડર

4

શ્રી મિલન કુમાર દત્તા

ફાયર ઓપરેટર

સીઆઇએસએફ, ગૃહ મંત્રાલય

1

શ્રી શિવ પ્રતાપ

આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ફાયર)

2

શ્રી મંજુનાથ આર

આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ફાયર)

એનએફએસસી, ગૃહ મંત્રાલય

1

શ્રી રમેશ રામજી ધાર્ને

ફાયર એન્ડ રેસ્ક્યુ ઓપરેટર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

1

શ્રી દાનસિંહ માદવસિંહ ચૌધરી

ચીફ ફાયરમેન

2

શ્રી નાઇઝુ અમ્બાટ્ટ વાર્કી

ડેપ્યુટી જનરલ મેનેજર (ફાયર એન્ડ સેફ્ટી)

3

શ્રી દેવ કાંત બરુઆ

સુપરવાઇઝર (ફાયર સર્વિસ)

 

પ્રજાસત્તાક દિવસ, 2021ના પ્રસંગે એચજી અને સીડી કર્મચારીઓને હોમ ગાર્ડ અને નાગગરિક રક્ષણ ચંદ્રક વિજેતાઓની યાદી નીચે મુજબ છે

સાહસિક કાર્ય બદલ રાષ્ટ્રપતિના હોમ ગાર્ડ અને નાગરિક રક્ષણ ચંદ્રક

ઓડિશા

 

1

સ્વ. બનવાસી મોહરાના

હોમ ગાર્ડ

 

રાજસ્થાન

 

1

સ્વ. કેવલ સિંહ

બોર્ડર હોમ ગાર્ડ વોલ્યુન્ટિયર

 

2

સ્વ. ભવાની સિંહ

બોર્ડર હોમ ગાર્ડ વોલ્યુન્ટિયર

 

ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના હોમ ગાર્ડ્સ અને નાગરિક રક્ષણ ચંદ્રક

દિલ્હી

 

1

શ્રી બલજિત સિંહ સોલંકી

એડિશનલ ચીફ વોર્ડન

 

હિમાચલપ્રદેશ

 

1

શ્રી પ્રિયા બ્રાટ શર્મા

કંપની કમાન્ડર

 

ઓડિશા

 

1

શ્રી પ્રદીપ કુમાર પટનાયક

એચજી પ્લાટૂન કમાન્ડર

 

2

શ્રી સુદામ ચરણ પટનાયક

એચજી પ્લાટૂન કમાન્ડર

 

ઉત્કૃષ્ટ સેવા બદલ હોમ ગાર્ડ્સ અને નાગરિક રક્ષણ ચંદ્રક

આંદમાન અને નિકોબાર

 

1

શ્રીમતી અન્નાકુટ્ટી થોમસ

એચજી (આર)/154

 

2

શ્રીમતી જી નીલાવેણી

એચજી (આર)/186

 

અસમ

 

1

શ્રી હેમાંગ તાલુકદાર

જૂનિયર સ્ટાફ ઓફિસર

 

2

શ્રી પરેશ ચંદ્ર પાઠક

સુબેદાર

 

3

શ્રી અતુલ ચંદ્ર બર્મન

પ્લાટૂન કમાન્ડર

 

4

શ્રી મહાદેવ શરમાહ

પ્લાટૂન કમાન્ડર

 

5

શ્રી ગોપાલ ચંદ્ર દાસ

પોસ્ટ વોર્ડન

 

બિહાર

 

1

શ્રી અભય કુમાર સિંહા

હોમ ગાર્ડ

 

2

શ્રી લલિતેશ્વર પ્રસાદ

હોમ ગાર્ડ

 

ચંદીગઢ

 

1

શ્રી સુખવિર સિંહ

એચજી પ્લાટૂન સાર્જન્ટ

 

છત્તિસગઢ

 

1

શ્રી સંજય કુમાર મિશ્રા

ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ

 

2

શ્રી નરસિંહ નેતમ

ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ

 

3

શ્રી જિતેન્દ્ર કુમાર મિશ્રા

કંપની ક્વાર્ટર માસ્ટર

 

4

શ્રી જીવણ કન્નોજ

નાયક

 

5

શ્રી ગુલાબસિંહ રાજપૂત

લાન્સ નાયક

 

6

શ્રી ગોવિંદ પ્રકાશ તવર

એચજી સૈનિક

 

દિલ્હી

 

1

શ્રી જીતેન્દ્ર કુમાર મહતો

જૂનિયર ઇન્સ્ટ્રક્ટર

 

2

શ્રી હિરદેશ કુમાર ચૌહાણ

ફિલ્ડ મેસેન્જર

 

3

શ્રી ઇકબાલ સિંહ જગદેવ

સીનિયર ચીફ વોર્ડન

 

ગોવા

 

1

કુમારી મિનાક્ષી અનંત કુબલ

ઑનરેબલ પ્લાટૂન કમાન્ડર

 

2

શ્રીમતી નયન દીપુ વેલિંગ્કર

એચજી વોલ્યુન્ટિયર

 

ગુજરાત

 

1

શ્રી રાજેશકુમાર કેશવલાલ ભોઈ

સીનિયર ઇન્સ્ટ્રક્ટર

 

2

શ્રી કાંતિભાઈ અંબાલાલ પટેલ

જૂનિયર સ્ટાફ ઓફિસર

 

3

શ્રી લલિતચંદ્ર હરિશંકર વ્યાસ

સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર

 

4

શ્રી તેજાભાઈ રામજીભાઈ સોલંકી

હવાલદાર

 

5

શ્રી કરણસિંહ શિવસિંહ કુમ્પાવત (નિવૃત્ત)

સેકન્ડ ઇન કમાન્ડ

 

6

શ્રી અશોકસિંહ લક્ષ્મણસિંહ જાડેજા

સુબેદાર કંપની કમાન્ડર

 

7

શ્રી અરવિંદભાઈ ગણપતભાઈ બેંકર

નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર

 

હરિયાણા

 

1

શ્રી મોહિત શર્મા

ચીફ વોર્ડન

 

હિમાચલપ્રદેશ

 

1

શ્રી વિરેન્દ્ર સિંહ મહેતા

પ્લાટૂન કમાન્ડર

 

2

શ્રી નાગેશ્વર કુમાર

પ્લાટૂન કમાન્ડર

 

Madhya Pradesh

 

1

Sh. Manish Singh Chauhan

Sr. Staff Officer

 

2

Sh. Mahesh Kumar Pandre

Divisional Commandant

 

3

Mrs. PritiBala Singh

Divisional Commandant

 

Meghalaya

 

1

Sh. ThiorisSulein

Havildar

 

2

Sh. PhersonRanee

Lance Naik

 

3

MdFaruqHussain

Fireman

 

Odisha

 

1

Sh. Rajkumar Pal

Platoon Commander

 

2

Sh. BhawaniSankarKanhar

Home Guard

 

3

Sh. SisirakantSahu

Home Guard

 

4

Sh. Akshaya Kumar Nayak

હોમ ગાર્ડ

 

રાજસ્થાન

 

1

શ્રી રવિન્દ્ર સિંહ ચૌહાણ

કંપની કમાન્ડર

 

2

શ્રી શશીશેખર શર્મા

પ્લાટૂન કમાન્ડર

 

ત્રિપુરા

 

1

શ્રી અખિલ દેવવર્મા

એચજી વોલ્યુન્ટિયર

 

ઉત્તરાખંડ

 

1

શ્રી લલિત મોહન જોશી

ડિવિઝનવલ કમાન્ડન્ટ

 

2

શ્રી ચંદ્રકિશોર

ઇન્સ્પેક્ટર

 

રેલવે મંત્રાલય

 

1

શ્રી બી બસ્કર

સીનિયર સીડી ઇન્સ્પેક્ટર

 

 

 

 

 



(Release ID: 1692173) Visitor Counter : 207