રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ આવતીકાલે કેવડિયા ખાતે 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે

प्रविष्टि तिथि: 24 NOV 2020 5:05PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ આવતીકાલે (25 નવેમ્બર, 2020) 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદઘાટન માટે ગુજરાત (કેવડિયા) ની મુલાકાત લેશે. બંધારણ દિવસની ઉજવણી માટે લોકસભા દ્વારા બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1675403) आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Tamil , Telugu