પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ભાઈબીજની શુભકામનાઓ પાઠવી

Posted On: 16 NOV 2020 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસરે લોકોને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "ભાઈબીજના પવિત્ર પ્રસંગે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ."

 

SD/GP/BT


(Release ID: 1673152) Visitor Counter : 174