પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
31 OCT 2020 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1668996)
મુલાકાતી સંખ્યા : 224
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam