સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ

Posted On: 28 MAY 2020 5:28PM by PIB Ahmedabad

દેશમાં અત્યારે કોવિડ-19ના 86,110 કેસો સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે જ્યારે, કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 67,691 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કુલ 3266 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ, દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 42.75% નોંધાયો છે

 

 

 

In case of any queries on COVID-19, please call at Ministry of Health & Family Welfare helpline no.: +91-11-23978046 or 1075 (Toll-free). List of helpline numbers of States/UTs on COVID-19 is also available at

 

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .



(Release ID: 1627510) Visitor Counter : 177