પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી અવસરે શ્રદ્ધાંજલિ પાઠવી
प्रविष्टि तिथि:
03 JAN 2020 9:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી એ કહ્યું કે “ સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી અવસરે એમને સાદર નમન. તેમણે સામાજિક એકતા, શિક્ષણ, અને મહિલા સશક્તિકરણ માટે એમનું જીવન સમર્પિત કરી દીધું.સામાજિક ચેતના માટે એમનો સંઘર્ષ દેશવાસીઓ ને સદાય પ્રેરણા આપતો રહેશે.
NP/GP/DS
(रिलीज़ आईडी: 1598344)
आगंतुक पटल : 222